શોધખોળ કરો
Rochelle Rao PHOTO: કપિલ શર્મા શોની લોટરીએ પિંક બિકીની ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ સુંદર તસવીરો
Rochelle Rao announces pregnany in bikini: ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ટીવી સિરિયલ સ્ટાર રોશેલ રાવ અને કીથ સિકેરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કર્યા છે.
રોશેલ રાવ
1/8

Rochelle Rao announces pregnany in bikini: ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ટીવી સિરિયલ સ્ટાર રોશેલ રાવ અને કીથ સિકેરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કર્યા છે.
2/8

આ સાથે, સ્ટાર અભિનેત્રીએ ગુલાબી બિકીનીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Published at : 02 Aug 2023 10:20 PM (IST)
આગળ જુઓ