શોધખોળ કરો
Sakshi Malik Photo: સાડીમાં અભિનેત્રી સાક્ષી મલિકનો જોવા મળ્યો આગવો ઠાઠ
Sakshi Malik Photo: સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
સાક્ષી મલિક
1/7

તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
2/7

સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.
Published at : 23 Oct 2025 09:27 PM (IST)
આગળ જુઓ
Advertisement





















