શોધખોળ કરો
Sakshi Malik: સાક્ષી મલિકે જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Sakshi Malik: સાક્ષી મલિકે જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

સાક્ષી મલિક
1/8

બોલીવૂડની એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક ફરી એક વખત તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
2/8

સાક્ષી મલિક ખૂબ જ ગોર્જિયસ અંદાજમાં જોવા મળી છે.
3/8

સાક્ષી મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ હોટ અંદાજની તસવીરો શેર કરી છે.
4/8

સાક્ષી મલિકના ફેન્સ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8

સાક્ષી મલિકે સોંગ બમ ડિગી ડિગીમાં શાનદાર અભિનય કર્યો હતો. આ ગીતના કારણે તેના ચાહકો તેને લાઈક કરે છે.
6/8

સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
7/8

એક્ટ્રેસ આ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Dec 2023 11:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
