શોધખોળ કરો
Sakshi Malik: સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો, કાતિલ અંદાજ વાયરલ
Sakshi Malik: સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો, કાતિલ અંદાજ વાયરલ

સાક્ષી મલિક
1/6

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. મોડલ સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

સાક્ષી મલિક આ તસવીરોમાં હોટ પિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે.
3/6

સાક્ષી મલિકે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
4/6

સાક્ષી મલિકનું આ નવુ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
5/6

સાક્ષી મલિકે નવા લૂકમાં આગ લગાવી રહી છે. ચાહકોને તેનો આ અંદાજ પસંદ આવ્યો છે.
6/6

(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Nov 2023 11:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
