શોધખોળ કરો

એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો જિમ લૂકમાં બોલ્ડ અંદાજ, તસવીરો વાયરલ

તસવીર શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ

1/6
જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે.  શ્રદ્ધા દાસે જિમ વેયરમાં અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ તસવરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ છે.

2/6
આ તસવીરોમાં શ્રદ્ધા જિમ લૂકમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરમાં શ્રદ્ધા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

3/6
શ્રદ્ધાનો આ બોલ્ડ જિમ લૂક જોઈ ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.  શ્રદ્ધા રોમેન્ટિક કોમેડી 'લકી ડવ' અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ઝિદ'માં પણ જોવા મળી હતી. આ સિવાય શ્રદ્ધા દાસ 'સનમ તેરી કસમ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'તીન પહેલિયાં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.

4/6
વર્ષ 2010 માં શ્રદ્ધાએ હિન્દી સિનેમામાં ફિલ્મ 'લાહોર' થી પોતાના અભિનયની શરૂઆત કરી, આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી.

5/6
પ્રથમ ફિલ્મ દરમિયાન તેને ઘણી નિરાશા મળી, જોકે બાદમાં તેણે કેટલીક સારી ફિલ્મો સાઈન કરી, જેમાં '1820 લવ સ્ટોરી', 'ડાયરી', 'અધિનતા', 'આર્ય 2' વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સુકુમારની 'આર્યા 2' શ્રદ્ધાનો પહેલો હાઇ-પ્રોફાઇલ પ્રોજેક્ટ હતો.

6/6
(તમામ તસવીરો શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget