શોધખોળ કરો
Tamannaah Bhatia Photo: બ્લેક એથનિક ગાઉનમાં અપ્સરા લાગી તમન્ના ભાટિયા
Tamannaah Bhatia: તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તમન્ના ભાટિયા
1/8

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
2/8

તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાનું નામ ટોપ અભિનેત્રીમાં આવી ગયું છે.
Published at : 27 Oct 2023 10:29 PM (IST)
આગળ જુઓ