શોધખોળ કરો
51 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસે બિકિની તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ
51 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસે બિકિની તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ
વિદ્યા માલાવડે
1/7

Vidya Malvade Bikini Photos: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા માલાવડેએ શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેનું કામ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.
2/7

હાલ એક્ટ્રેસ તેની હોટ બિકિની તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વિદ્યાએ હોટ અંદાજમાં બિકિની તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 26 Mar 2024 05:58 PM (IST)
આગળ જુઓ





















