શોધખોળ કરો
બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ આ અભિનેત્રીઓ, એક સમયે પોતાના આકર્ષક અભિનયને કારણે ફેમસ હતી

બોલિવૂડ અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીમાંથી થઈ ગાયબ (તસવીરઃ સોશિયલ મીડિયા)
1/6

બોલિવૂડમાં મોટી સ્ક્રીન પર આવી ઘણી અભિનેત્રીઓ આવી, જેમણે પોતાના કિલર પર્ફોર્મન્સથી દર્શકોને દંગ કરી દીધા. પરંતુ તે પછી તે બોલિવૂડમાંથી જાણે ગાયબ થઈ ગઈ. જો કે, આજે પણ તે માત્ર તેના મોહક અદાઓ માટે જાણીતી છે.
2/6

ઉદિતા ગોસ્વામીનું ગીત 'ઝલક દિખલા જા' કોણ ભૂલી શકે. તેણે અક્સર, ઝહર અને પાપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
3/6

કોએના મિત્રાને તેના ગીત સાકી સાકી માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. લાંબા સમય પહેલા ફિલ્મોથી દૂર રહેલ આ અભિનેત્રી ટીવી શો બિગ બોસ 13માં જોવા મળી હતી પરંતુ ફરી એકવાર તે ગાયબ થઈ ગઈ હતી.
4/6

મલ્લિકા શેરાવતને મર્ડર ફિલ્મ માટે યાદ કરવામાં આવે છે, જેમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી.
5/6

સેલિના જેટલી પણ તેના બિકીની અવતાર માટે ઘણી ફેમસ હતી. તેણે ફિલ્મ જનાશીનથી ડેબ્યુ કર્યું હતું. હવે તે ફિલ્મોમાં જોવા મળતી નથી.
6/6

ફિલ્મ 'આશિક બનાયા આપને'થી બોલિવૂડમાં ધમાલ મચાવનારી તનુશ્રી દત્તા એક સમયે બધાની જીભ પર હતી પરંતુ પછી તે વિદેશ ચાલી ગઈ.
Published at : 22 Apr 2022 06:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
