શોધખોળ કરો
આ અભિનેત્રીઓ બ્રેસ્ટફીડિંગ કરાવતી તસવીરો કરી ચૂકી છે શેર
1/9

મુંબઇઃ જાહેરમાં બાળકને માતા જો બ્રેસ્ટફિડ કરાવતી જોવે તો લોકો તેને વિચિત્ર નજરે જોતા હોય છે. સોસાયટીમાં તેને એક ટેબૂના રૂપમાં જોવામાં આવે છે પરંતુ બોલિવૂડમાં એવી અનેક એક્ટ્રેસ આવું કરી રહી છે જેમણે આ સ્ટીરિયોટાઇપને તોડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ બેબીને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરી છે. જોકે બાદમાં આ એક્ટ્રેસને લોકોએ ટ્રોલ પર કરી હતી પરંતુ એક્ટ્રેસ પણ પાછળ પડી નહીં.
2/9

એવલિન શર્માએ બ્રેસ્ટફીડ કરાવતી જે તસવીર પોસ્ટ કરી હતી આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારે તમને લાગે છે કે હવે તમારુ આ રૂટીન બની ગયું છે ત્યારે આ ક્લસ્ટફીડિંગ શરૂ થઇ જાય છે. આજકાલ મારી લાઇફ આવી થઇ ગઇ છે. લોકોએ એવલિનને ટ્રોલ કરી ગંદી કોમેન્ટ કરી હતી.
Published at : 11 Feb 2022 06:20 PM (IST)
આગળ જુઓ





















