શોધખોળ કરો
કિયારા અડવાણીથી લઇને તમન્ના ભાટિયા સુધી, આ એક્ટ્રેસે વેબ સીરિઝમાં આપ્યા Intimate Scenes
વેબ સિરીઝ હોય કે ફિલ્મો બોલ્ડ સીન આપવા હવે સામાન્ય થઇ ગયા છે. કિયારા અડવાણી અને અદિતિ પોહનકર જેવી ઘણી અભિનેત્રીઓએ પોતાના ઇન્ટિમેટ સીનથી દર્શકોને દિવાના બનાવી દીધા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

વેબ સિરીઝ હોય કે ફિલ્મો બોલ્ડ સીન આપવા હવે સામાન્ય થઇ ગયા છે. કિયારા અડવાણી અને અદિતિ પોહનકર જેવી ઘણી અભિનેત્રીઓએ પોતાના ઇન્ટિમેટ સીનથી દર્શકોને દિવાના બનાવી દીધા છે.
2/8

જ્યારે કિયારા અડવાણીએ હિન્દી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે, ત્યારે તે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ'માં વિકી કૌશલ સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ કરતી જોવા મળી હતી.
3/8

અદિતિ પોહનકરે એમએક્સ પ્લેયરની ધમાકેદાર વેબ સીરિઝ 'આશ્રમ' થી લઇને Sheમાં બોલ્ડ સીન આપ્યા હતા.
4/8

વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન 2' માં સામંથા પ્રભુએ પણ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા
5/8

તમન્ના ભાટિયા બોલિવૂડ અને દક્ષિણ સિનેમાની શાનદાર એક્ટ્રેસ છે. તેણે ઘણા આઈટમ નંબર પણ કર્યા છે. તે વેબ સિરીઝ 'જી કરદા'માં ઇન્ટિમેટ સીન કરતી જોવા મળી હતી.
6/8

કુબ્રા સેતે 'સેક્રેડ ગેમ્સ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટોપ બોલ્ડ સીન્સ કર્યા હતા. ચાહકોને બંનેના પાત્રો પસંદ આવ્યા હતા.
7/8

વેબ સિરીઝ 'ફોર મોર શોટ્સ' ખૂબ જ લોકપ્રિય હતી. જેમાં સયાની ગુપ્તા અને મિલિંદ સોમનના બોલ્ડ સીન્સ દર્શકોને પસંદ આવ્યા હતા.
8/8

વેબ સિરીઝ 'મેડ ઇન હેવન'માં શોભિતા ધૂલીપાલા જીમ સરભ સાથે ઇન્ટિમેટ સીન આપતી જોવા મળી હતી.
Published at : 16 Jun 2023 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
