શોધખોળ કરો
તરબૂચ પ્રિન્ટ વાળો ડ્રેસ અને અજીબ માસ્ક પહેરી ઘરેથી નિકળી આ એક્ટ્રેસ, લોકો જોતા રહી ગયા
1/5

ઉલ્લેખનીય છે કે પોતાના બોલ્ડ અંદાજના કારણે એક્ટ્રેસ અદા શર્મા સતત ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Maglani)
2/5

આ સાથે જ અદા શર્માનું માસ્ક પણ લોકોને એટ્રેક્ટ કરી રહ્યું હતું. (Photo Credit: Manav Maglani)
Published at :
આગળ જુઓ




















