શોધખોળ કરો
Singham Again Collection: 'સિંઘમ' નો વર્લ્ડવાઇડ રેકોર્ડ, ફિલ્મ 100 કરોડ ક્લબમાં થઇ સામેલ
Sacknilk અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 43.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
(તસવીર- એબીપી લાઇવ)
1/9

Singham Again Worldwide Collection: અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બૉક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યા બાદ આ ફિલ્મ હવે વર્લ્ડવાઈડ 100 કરોડના ક્લબનો હિસ્સો બની ગઈ છે.
2/9

સિંઘમ અગેઇન 1 નવેમ્બરના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 1900 સ્ક્રીન પર ચાલી રહી છે અને સારી કમાણી કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિંઘમ અગેઇન દિવાળીના અવસર પર સ્ક્રીન પર આવી છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Published at : 03 Nov 2024 12:32 PM (IST)
આગળ જુઓ





















