શોધખોળ કરો
Alanna Panday: બેબી બંપ સાથે અલાના પાંડેએ શેર કરી શાનદાર તસવીરો
Alanna Panday: બેબી બંપ સાથે અલાના પાંડેએ શેર કરી શાનદાર તસવીરો
![Alanna Panday: બેબી બંપ સાથે અલાના પાંડેએ શેર કરી શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/09d74cdbc94e2c070c517eb1454f1162171129908272778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાના પાંડે
1/8
![અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/cc005d4fffbad112d45cffdc42bcba9cce016.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.
2/8
![અલાના પાંડેએ બેબી બંપ સાથે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/bdfb34b5750e8f151d1aba5c371987a8308fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાના પાંડેએ બેબી બંપ સાથે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
3/8
![એક્ટ્રેસ આ તસવીરમાં બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/2cb15364d7017331198c9758187257f3984e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ આ તસવીરમાં બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
4/8
![અલાના અવારનવાર બેબી બમ્પ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેમના માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/ca5fbfaf69e3ed6473a839fc096d5b52cfd8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાના અવારનવાર બેબી બમ્પ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેમના માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
5/8
![એક્ટ્રેસ વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/30af09613a650e7e63f280a23dd37bd286c3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
![અલાના કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/7230763269c3b2f36e8d053bdaca45e6283d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાના કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
7/8
![ચાહકો પણ અલાના પાંડેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/491b7ee2b9c4d0a686f54e0c81edb97d71832.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ અલાના પાંડેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે.
8/8
![(તમામ તસવીરો અલાના ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/d5dc41c01b2aad48933c576fd7e13f3e88b7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો અલાના ઈન્સ્ટાગ્રામ )
Published at : 24 Mar 2024 10:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)