બોલિવૂડ અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા એટલે કે અલાયા એફએ ભલે બે ફિલ્મો કરી હોય પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. એક્ટિંગની સાથે સાથે અલાયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
2/8
અલાયા એફએ ફરી એકવાર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
3/8
અલાયા એફએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. અલાયા એફ બિકીની પહેરીને પૂલની અંદર ચિલ કરતી જોવા મળે છે.
4/8
અલાયા એફની સામે પૂલમાં એક ટેબલ પર પિઝા મૂકવામાં આવ્યો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અલાયા એફ પૂલની અંદર પિઝા ખાતી જોવા મળી રહી છે.
5/8
અલાયા એફ ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.
6/8
અલાયા એફ ઘણીવાર પૂલની અંદર ફૂડ એન્જોય કરતી જોવા મળે છે. અલાયા એફ પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
7/8
આલિયા એફ અવારનવાર તેની બિકીની તસવીરો શેર કરતી રહે છે.