શોધખોળ કરો
Alia Bhatt Pics: ફોર્મલ સૂટમાં આલિયા ભટ્ટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું, ક્યુટનેસથી ફેન્સના દિલ જીત્યા
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ડાર્લિંગ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આલિયા ભટ્ટ
1/7

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ડાર્લિંગ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટ દ્વારા નિર્મિત આ પ્રથમ ફિલ્મ છે.
2/7

ફિલ્મો સિવાય આલિયા ભટ્ટ પોતાની પ્રેગ્નન્સીને લઈને પણ ઘણી ચર્ચામાં છે. જોકે, તે પ્રેગ્નન્સી દરમિયાન પોતાના કામ સાથે કોઈ બાંધછોડ કરી રહી નથી.
Published at : 26 Jul 2022 08:28 PM (IST)
આગળ જુઓ





















