શોધખોળ કરો
Raha's Birthday Celebration Photos: રાહાના જન્મદિવસ પર આલિયા-રણબીર કપૂરે આપી શાનદાર પાર્ટી, જુઓ તસવીરો
Raha's Birthday Celebration Photos: રાહાના જન્મદિવસ પર આલિયા-રણબીર કપૂરે આપી શાનદાર પાર્ટી, જુઓ તસવીરો
તસવીર-સોશિયલ મીડિયા
1/8

આલિયા અને રણબીરની દીકરી રાહા આજે 6 નવેમ્બરે 1 વર્ષની થઈ ગઈ છે. કપૂર પરિવારમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. મહેમાનો રણબીરના ઘરની બહાર જોવા મળ્યા હતા.
2/8

તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પૂજા ભટ્ટ પાપારાઝીને જોઈને હસતી જોવા મળી રહી છે.
Published at : 06 Nov 2023 11:20 PM (IST)
આગળ જુઓ