શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ameesha Patel Photos: અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી બોલ્ડ તસવીરો, તેની અદાઓ પર ફેન્સ ફિદા
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે
![બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/fc8e7a7c48da3d5b81153bcc529d2954166045235945574_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા પટેલ
1/9
![બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે. હવે તેણે કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/4efdd2f969559e8b1c92e99f32ded48ec6afa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે. હવે તેણે કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે.
2/9
![અમીષા પટેલે વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' દ્વારા તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની ડેબ્યૂ ફિલ્મથી લોકોના દિલમાં છવાઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/fac4ef5554f69012fe38d2f1d4e245a6652a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા પટેલે વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' દ્વારા તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની ડેબ્યૂ ફિલ્મથી લોકોના દિલમાં છવાઈ ગઈ હતી.
3/9
![આ પછી વર્ષ 2001 માં ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' આવી, જેના કારણે તે એટલી લોકપ્રિય થઈ કે લોકો તેને આજે પણ યાદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/1058abae0dc372f4432cbea7fa1235126e37b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી વર્ષ 2001 માં ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' આવી, જેના કારણે તે એટલી લોકપ્રિય થઈ કે લોકો તેને આજે પણ યાદ કરે છે.
4/9
![આ બંને ફિલ્મોથી હિટ થયા બાદ તેણે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી, પરંતુ હવે તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/f99687dd719c4e8bc6a39e946c3d9ef7650f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બંને ફિલ્મોથી હિટ થયા બાદ તેણે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી, પરંતુ હવે તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે.
5/9
![અમીષા પટેલ ભલે અત્યારે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/2de40e0d504f583cda7465979f958a9887640.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા પટેલ ભલે અત્યારે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
6/9
![આ ફોટોઝમાં અમીષા પટેલ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ એકદમ કિલર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/3fb5ed13afe8714a7e5d13ee506003dde7204.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોઝમાં અમીષા પટેલ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ એકદમ કિલર છે.
7/9
![જો કે, અમીષા પટેલ અવારનવાર આવા ફોટા શેર કરે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/135007e7085979a7d5b41ce54c0e54d7b0b13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, અમીષા પટેલ અવારનવાર આવા ફોટા શેર કરે છે
8/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4dc695.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9
![અમીષા પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/86c3cbc8cde622a8c725d89a88bdcb9687a39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા પટેલ
Published at : 14 Aug 2022 10:20 AM (IST)
Tags :
Ameesha Patelવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)