શોધખોળ કરો
Amyra Dastur PHOTO: અમાયરા દસ્તુરના ટ્રેડિશનલ લુકે જીત્યું ફેન્સનું દિલ
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/d6d915cb9e9bb2d1d869a2006dc9b8df1698512626352397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુર
1/8
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/d4fc79ea462fb6fd353bf7586629232cb2420.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
2/8
![અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/762cc001c3f2b5ea56dc4e0e14306d2c37518.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
3/8
![7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/b8e977f00df4db7eedd11ab7f7ebc1cc63b7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.
4/8
![આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/e89233a84f386ad0686d8e2a601a2c360aa3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.
5/8
![કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/f624a718f2164236b357f8c637cc248409334.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.
6/8
![અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/ccecd00ec298b3cc856cf048d2e11c3bc4dff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/8
![આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/b1cfda6fca59b482c069b9c1ea100ff57d2a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.
8/8
![વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી. અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/18595f1d5c9b6e66cc68a1905b6ecea05b2fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી. અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો.
Published at : 28 Oct 2023 10:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)