શોધખોળ કરો
IN PICS: Alia Bhattની ફેન છે Ananya Pandey, કહ્યુ- હું તેની ફિલ્મની રાહ જોવું છુ
ફાઇલ તસવીર
1/9

અનન્યા પાંડેએ એક નવા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આલિયા ભટ્ટની ફેન છે. અનન્યાએ 2019ની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી અભિનયની શરૂઆત કરી હતી, જ્યારે આલિયાએ 2012માં 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી ડેબ્યૂ કર્યું હતું.
2/9

અનન્યાએ કહ્યું હતું કે તે પોતાના કામ માટે હંમેશા તૈયાર છે. અનન્યાએ પોતે 'આલિયા ભટ્ટની મોટી ફેન' હોવાની વાત પણ કરી હતી.
Published at : 20 Jul 2022 08:05 PM (IST)
આગળ જુઓ





















