શોધખોળ કરો
Jug Jugg Jeeyo Promotion: વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂરે કર્યું ફિલ્મનું પ્રમોશન, કિયારાના લૂકની લોકોએ કરી પ્રશંસા
ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી
1/6

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટર્સમાં રીલિઝ થશે.
2/6

અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણીએ આજે ‘જુગ જુગ જિયો’નું પ્રમોશન કર્યું હતું. ત્રણેયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 15 Jun 2022 06:57 PM (IST)
આગળ જુઓ





















