શોધખોળ કરો
Anjali Arora Photo: બ્લુ જીન્સ અને બ્લેક ટી શર્ટમાં અંજલી અરોરાનો હોટ લુક વાયરલ
Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે. 'કાચા બાામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

અંજલિ અરોરા
1/6

Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે. 'કાચા બાામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
2/6

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
3/6

આ દિવસોમાં તે ભાજપના યુવા નેતા આકાશ સાંનવાલ સાથેના સંબંધોને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
4/6

રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.
5/6

અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે. અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.
6/6

24 વર્ષની અંજલિ અરોરા લગભગ 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. અંજલિનું મુંબઈમાં પોતાનું ઘર પણ છે જે તેણે થોડા સમય પહેલા ખરીદ્યું હતું. આ ઘરની કિંમત પણ કરોડોમાં છે.
Published at : 09 Apr 2024 09:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
