શોધખોળ કરો
Avneet Kaur PHOTO: ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે અવનીત કૌર, સામે આવી ગ્લેમરસ તસવીરો
Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
![Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/d6083245b19677e9064f6506ac85da6a1720860663453397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર
1/7
![Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/fa2fe818d3aba0961cb5442a6fc3da68903d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
2/7
![હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/5d7d0bf948687bc86d85b76d7595e7d024e3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7
![અવનીત કૌને તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બીચ કિનારે પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/3c70ad125224e74e3023594517c4a3fcac190.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌને તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બીચ કિનારે પોઝ આપી રહી છે.
4/7
![ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/25d27bd2884675b31d1f01d4c59fd4d05fd9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
5/7
![અભિનેત્રીની આ તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/c654fa8dff1210d8a30b86aa518cea38d8235.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની આ તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
6/7
![ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/7a253e6a0b853a603867b86790b8d99afdc07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે.
7/7
![(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/9cdd67702b4d38e83bb1238ad59817ec8b851.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(All Photo Instagram)
Published at : 13 Jul 2024 02:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)