શોધખોળ કરો
Ayesha Singh Photo: રેડ ગાઉનમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી આયેશા સિંહ
Ayesha Singh Photo: 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં' ફેમ આયેશા સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં આયેશા રેડ ગાઉનમાં પોતાની સુંદરતાથી ચાહકોના દિલને ઘાયલ કરતી જોવા મળી.
આયેશા સિંહ
1/8

Ayesha Singh Photo: 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં' ફેમ આયેશા સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં આયેશા રેડ ગાઉનમાં પોતાની સુંદરતાથી ચાહકોના દિલને ઘાયલ કરતી જોવા મળી.
2/8

'ખુમ હૈ કિસીકે પ્યાર મેં' ફેમ આયેશા સિંહ હાલમાં એક્ટિંગથી દૂર છે અને પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
Published at : 09 Nov 2023 07:46 PM (IST)
આગળ જુઓ