શોધખોળ કરો
બચ્ચન પાંડે બનીને દર્શકો વચ્ચે પહોંચ્યો અક્ષય કુમાર, પછી શું કર્યું જુઓ તસવીરોમાં...

બચ્ચન પાંડે બનીને દર્શકો વચ્ચે આવ્યો અક્ષય
1/7

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ બચ્ચન પાંડેનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યો છે.
2/7

18 માર્ચના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલાં ખુદ બચ્ચન પાંડે (અક્ષય કુમાર) દર્શકો વચ્ચે પહોંચો ગયો છે.
3/7

જુઓ કઈ રીતે ટિકિટ બારી પર અક્ષય કુમાર પોતાની ફિલ્મની એડવાંસ બુકિંગની ટિકિટ ખરીદતો દેખાયો છે.
4/7

પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને અક્ષય ફિલ્મની રિલીઝ પહેલાં પોતાની સીટ બુક કરી રહ્યો છે. તેની સાથે ફિલ્મની હિરોઈન જૈકલીન અને કૃતિ પણ તેમનો સાથ આપી રહી છે.
5/7

અક્ષય કુમારનો આ અંદાજ જોઈને એક વાર ફરીથી દર્શકો અક્ષયના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.
6/7

અક્ષય પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે દર્શકો વચ્ચે જઈ રહ્યો છે ને તેમની સાથે વાતચીત પણ કરી રહ્યો છે.
7/7

આ વર્ષે હોળી પર ધમાલ મચાવવા માટે અક્ષય કુમાર બચ્ચન પાંડે બનીને થિયેટરોમાં આવી રહ્યો છે.
Published at : 13 Mar 2022 04:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
