શોધખોળ કરો
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ થયો વાયરલ, જુઓ કાતિલ તસવીરો
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ થયો વાયરલ, જુઓ કાતિલ તસવીરો
પ્રિયા બેનર્જી
1/7

મુંબઇઃ વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

બ્લેક કલરના ડ્રેસમાં પ્રિયા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. પ્રિયા બેનર્જીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે.
Published at : 02 May 2023 05:03 PM (IST)
આગળ જુઓ





















