શોધખોળ કરો
54 વર્ષની ઉંમર...બે બાળકોની માતા...છતાં પણ ભાગ્યશ્રી ફિટનેસની બાબતમાં યુવા અભિનેત્રીઓને આપે છે ટક્કર
બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી ભલે 54 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ તેની ફિટનેસ જોઈને તેની ઉંમર વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. આવો જાણીએ શું છે તેની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય.
Bhagyshree
1/7

ભાગ્યશ્રી પોતાને ફિટ રાખવા માટે સખત કસરત કરે છે. તેણી તેના રૂટીનમાં ચોક્કસપણે TRX પુશઅપ્સ કરે છે. આ તેમને હાથની માંસપેશીઓ મજબૂત કરવામાં મદદ કરે છે, આ સાથે ચરબી પણ ઘટાડી શકાય છે.
2/7

હેલ્ધી ડાયટના કારણે તે હજુ પણ એટલી ફીટ છે, તે તેના ખોરાકમાં કુદરતી ખોરાક, મોસમી ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે.
Published at : 27 Feb 2023 02:38 PM (IST)
આગળ જુઓ





















