શોધખોળ કરો
મેટરનિટી ફોટોશૂટમાં ભારતી સિંહનો જોવા મળ્યો જલપરી અવતાર, બોલિવૂડના દિગ્ગજોએ કર્યા વખાણ

ભારતી સિંહ
1/6

લાફ્ટર ક્વિન તરીકે જાણીતી ભારતી સિંહે પ્રેગ્નસીના આઠમાં મહિને ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.
2/6

બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ભારતી સિંહે જાંબલી રંગનો રફલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં ભારતી સિંહ કોઈ જલપરી જેવી લાગી રહી છે.
3/6

ખુલ્લાવાળમાં મિનિમલ મેકઅપ સાથે ભારતી સિંહ આ લુકમાં અલગ જ લાગી રહી છે. ફેન્સ પણ તેમના આ લુકની પ્રશંશા કરી રહ્યા છે.
4/6

આ તસવીરોને તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, આવાનારા બાળકની મમ્મી...
5/6

જ્યારથી ભારતીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, ત્યારથી ફેન્સ આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે, માત્ર ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો પણ ભારતીના આ ફોટોશૂટના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.
6/6

જો કે આ પહેલા પણ ભારતીએ તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.હવે ફરીથી નવી તસવીરો શેર કરીને ભારતી સિંહ ફરી સોશિયલ મીડિયામાં લાઇમલાઇટમાં આવી ગઈ છે.
Published at : 19 Mar 2022 07:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
