શોધખોળ કરો
Neha Malik Birthday: એક્ટ્રેસ નેહા મલિકે દુબઈમાં માતા સાથે કર્યું બર્થડે સેલિબ્રેશન, બ્લેક ડ્રેસમાં આપ્યા કિલર પોઝ
Neha Malik Birthday: એક્ટ્રેસ નેહા મલિકે દુબઈમાં માતા સાથે કર્યું બર્થડે સેલિબ્રેશન, બ્લેક ડ્રેસમાં આપ્યા કિલર પોઝ
નેહા મલિક
1/9

Neha Malik Birthday Celebration: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેનો જન્મદિવસ તેની માતા સાથે ઉજવ્યો છે. તેણે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/9

નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. નેહા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ઘણી તસવીરો શેર કરી છે.
Published at : 31 Oct 2022 05:27 PM (IST)
આગળ જુઓ