શોધખોળ કરો
Bhumi Pednekar Bikini Look: બ્લેક બિકિનીમાં ભૂમિ પેડનેકરનો સિઝલિંગ લૂક
Bhumi Pednekar Bikini Look: બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની સુંદર ઝલક શેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર
1/7

Bhumi Pednekar Bikini Look: બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની સુંદર ઝલક શેર કરી છે. બ્લેક બિકીની અને સારોંગમાં તેનો સ્ટાઇલિશ અને રિલેક્સ લૂક ચાહકોને મોહિત કરી રહ્યો છે.
2/7

અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ તેના ફેન્સ માટે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
Published at : 12 Jan 2026 02:30 PM (IST)
આગળ જુઓ
Advertisement





















