શોધખોળ કરો
મિત્ર સાથે પાર્ટીમાં આ મૂડમાં જોવા મળી ભૂમિ પેડનેકર, જાન્હવી કપૂર - ન્યાસા પણ ગ્લેમરસ લૂકમાં જોવા મળી

ભૂમિ પેડનેકર
1/5

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ત્યારથી લઇને તેના લૂકમાં અનેક ગણો ફેરફાર થયો છે. હવે ભૂમિ ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ લાગે છે. એક્ટ્રેસનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મિત્ર સાથે પાર્ટી એન્જોય કરી રહી છે.
2/5

એક્ટ્રેસના મિત્ર Orhan Awatramaniએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક અનસીન થ્રોબેક તસવીરો શેર કરી છે જેમાં ભૂમિ સિવાય અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ પણ જોવા મળે છે. ન્યાસા વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
3/5

Orhan Awatramani પણ જાન્હવી કપૂરનો સારો મિત્ર છે. જો તમે ઈન્સ્ટાગ્રામ પર Orhan Awatramani સાથે જાન્હવીની તસવીરો જોઇ શકો છો.
4/5

આ ફોટામાં ન્યાસા દેવગણ અને Orhan Awatramani મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે.
5/5

Orhan Awatramani ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં જાન્હવી કપૂર મલ્ટી-કલર આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જ્યારે ન્યાસા પણ સફેદ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
Published at : 28 Apr 2022 02:04 PM (IST)
આગળ જુઓ
Advertisement