શોધખોળ કરો
Bhumi pednekar: ભૂમિ પેંડનેકરનો ટ્રેડિશનલ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Bhumi pednekar: ભૂમિ પેંડનેકરનો ટ્રેડિશનલ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

ભૂમિ પેડનેકર
1/8

બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેંડનેકરનો ટ્રેડિશનલ લૂક સામે આવ્યો છે. અભિનેત્રી હેવી ટ્રેડિશનલ લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે.
2/8

એક્ટ્રેસ ભૂમિ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8

અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂક શેર કરી ચાહકોને સરપ્રાઈઝ આપી છે.
4/8

કેમેરાની સામે ભૂમિ પેંડનેકર અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8

ભૂમિ પેંડનેકરે નવા ફોટોશૂટથી ચાહકોને તેના દિવાના બનાવી દિધા છે.
6/8

ભૂમિએ કેમેરાની સામે શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.
7/8

ભૂમિ પેંડનેકરની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે.
8/8

(તમામ તસવીરો ભૂમિ ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Mar 2024 10:03 PM (IST)
\
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
