શોધખોળ કરો
Bhumi pednekar: દુબઈમાં ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉનમાં ભૂમિ પેંડનેકરનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Bhumi pednekar: દુબઈમાં એવોર્ડ નાઈટમાં હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉનમાં ભૂમિ પેંડનેકરનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
ભૂમિ પેંડનેકર
1/8

દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ એચીવર્સ નાઈટ 2022નું આયોજન 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
2/8

એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર આ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી. વ્હાઈટ કલરના ડ્રેસમાં ભૂમિએ તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આર્કષિત કર્યું હતું.
Published at : 20 Nov 2022 05:17 PM (IST)
આગળ જુઓ





















