શોધખોળ કરો
Upen Patel Birthday: દીપિકા પાદુકોણ સાથે અફેરને લઇને વિવાદોમાં રહ્યો ઉપેન પટેલ, આજે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ
બોલિવૂડ એક્ટર ઉપેન પટેલ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
ફાઇલ તસવીર
1/7

બોલિવૂડ એક્ટર ઉપેન પટેલ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જો કે તે છેલ્લા ઘણા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે અને સોશિયલ મીડિયા પર પણ તે બહુ એક્ટિવ દેખાતો નથી.
2/7

ઉપેન પટેલે કરીના કપૂરથી લઈને કેટરિના કૈફ સુધીની ઘણી મોટી અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરી છે. પરંતુ ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ હોવા છતાં તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.
Published at : 16 Aug 2022 02:36 PM (IST)
આગળ જુઓ





















