શોધખોળ કરો
ચિકનકારી સાડી અને વાળમાં ગુલાબ... ડિમ્પલ ગર્લ હાનિયા આમિરે ફ્લૉન્ટ કર્યો દેસી લૂક, લાગી -'હૂસ્નની મલ્લિકા'
હાનિયા આમિરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો સાડીનો લૂક શેર કર્યો છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Hania Aamir Saree Look: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ભારતમાં પણ ખૂબ ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના લૂક અને સ્ટૉકિંગ સેન્સથી ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં જ તેનો સાડીનો લૂક સામે આવ્યો છે.
2/7

હાનિયા આમિરના માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ લાખો ચાહકો છે. અભિનેત્રી ઘણીવાર તેની ડિમ્પલ સ્મિત અને ડ્રેસિંગ સ્ટાઈલથી ચર્ચામાં આવે છે. હવે હાનિયાનો સાડીનો લૂક સામે આવ્યો છે જે ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
Published at : 22 Dec 2024 12:31 PM (IST)
આગળ જુઓ





















