શોધખોળ કરો
bhagyashree Photo: 55 વર્ષની ઉંમરે પણ ગોર્જિયસ લાગે છે ભાગ્યશ્રી, સાડીમાં આપ્યા સુંદર પોઝ
એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.

ભાગ્યશ્રી
1/6

bhagyashree Photo: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રીને કોણ ભૂલી શકે છે.
2/6

લગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી છે.
3/6

ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
4/6

શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી હતી.
5/6

તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
6/6

ઉલ્લેખનીય છે કે, 1989માં સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
Published at : 10 Mar 2024 08:37 PM (IST)
આગળ જુઓ
Advertisement