શોધખોળ કરો
Deepika Padukone Pics: ઓલ બ્લેક આઉટફીટમાં દીપિકા પાદુકોણનો એરપોર્ટ લુક વાયરલ
Deepika Padukone Pics: બી ટાઉન અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન 'પઠાન' એક્ટ્રેસ દીપિકાના એરપોર્ટ લૂકની આ શાનદાર તસવીરો સામે આવી છે.
દીપિકા પાદુકોણ
1/8

Deepika Padukone Pics: બી ટાઉન અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન 'પઠાન' એક્ટ્રેસ દીપિકાના એરપોર્ટ લૂકની આ શાનદાર તસવીરો સામે આવી છે.
2/8

હિન્દી સિનેમાની સુપરસ્ટાર દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફિલ્મ 'પઠાન'ને લઈને ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન દીપિકા એરપોર્ટ પર જોવા મળી હતી.
Published at : 14 Jan 2023 02:35 PM (IST)
આગળ જુઓ