શોધખોળ કરો
Shriya Sharan : રિક્ષામાં ઉભી થઈ સ્ટંટ સાથે પોઝ આપી રહી હતી અભિનેત્રી ને અચાનક બગડ્યું બેલેન્સ
Shriya Sharan Pics: સાઉથ સ્ટાર શ્રિયા શરન તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ઓટોમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી.
Shriya Sharan
1/8

અભિનેત્રી શ્રિયા સરન હાલ સફળતાના શિખરે છે. અભિનેત્રીની તાજેતરની રિલીઝ થયેલી દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે.
2/8

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક પછી એક અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન લીડ રોલમાં જોવા મળ્યો હતો.
Published at : 07 Dec 2022 07:34 PM (IST)
આગળ જુઓ





















