શોધખોળ કરો
Bollywood : ઉંચી હિલ્સ પહેરી લટકા ઝટકા સાથે આ અભિનેત્રીઓએ બિંદાસ્ત દેખાડેલો બેબી બમ્પ
બોલિવૂડમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પરંતુ આજે અમે આવી જ અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ જેમણે બેબી બમ્પમાં રેમ્પ વોક કર્યું હતું.
Bollywood Actress
1/6

મલાઈકા અરોરાને બોલિવૂડની જાણીતી હસ્તીઓમાંની એક ગણવામાં આવે છે અને લોકો તેની ફિટનેસ માટે પણ કન્વિન્સ છે. 2022માં મલાઈકા અરોરાએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને દરેકના દિલની ધડકન વધારી દીધી હતી. અહીં તેણે તેના બેબી બમ્પને પણ હળવાશથી ફ્લોન્ટ કર્યો હતો.
2/6

લારા દત્તા પૂર્વ મિસ યુનિવર્સ રહી ચૂકી છે અને વર્ષ 2011માં તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીકમાં જોવા મળી હતી. ત્યાં તે ભારે લાઇમલાઈટમાં આવી હતી. તેણે રેમ્પ વોક કર્યું હતું અને તેના લગભગ 3 મહિનાના બેબી બમ્પને ફ્લોન્ટ પણ કર્યો.
Published at : 11 Mar 2023 08:19 PM (IST)
આગળ જુઓ




















