શોધખોળ કરો
Bollywood Actress Luxury Cars: બોલિવૂડની આ એક્ટ્રેસ છે લક્ઝરી કારની શોખીન
પ્રિયંકા ચોપરા
1/5

પ્રિયંકા ચોપરા જોનાસ શોખ પુરો કરવા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા અચકાતી નથી. આપણે બધા જાણીએ છીએ કે બી-ટાઉન સ્ટાર્સ મોંઘા વાહનોના શોખીન હોય છે. પ્રિયંકા ચોપરાને પણ લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે રેન્જ રોવર ગોસ્ટ અને BMW મેડ 6.6L પણ છે. GOST કારની કિંમત લગભગ 5 કરોડ 65 લાખ રૂપિયા છે.
2/5

આલિયા ભટ્ટ પાસે BMW 7 સિરીઝ અને Audi Q7 છે. આ સિવાય આલિયા પાસે રેન્જ રોવર પણ છે. આલિયા ઘણી વખત તેના મોંઘી કારમાં સવાર થઇને ફરવા નીકળે છે.
Published at : 25 May 2022 08:09 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















