શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અભિનેત્રી મલાઈકા અરોરાની સિઝલિંગ અદાઓ પર ફેન્સ થયા ફિદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/3e8543a047e4389625a2cee47a53f803_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી મલાઈકા અરોરા
1/5
![અભિનેત્રી મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/e2b2ae2e79d333620269f8821fc1c80d5afdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.
2/5
![મલાઈકા અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અંગત જીવનના કારણે તો ક્યારેક તેના લુકના કારણે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/4a8434653c83e0b75a3ffba23a0ba09eb96fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અંગત જીવનના કારણે તો ક્યારેક તેના લુકના કારણે.
3/5
![મલાઈકા અવારનવાર પોતાના નવા લુકની ઝલક ફેન્સ સાથે શેર કરતી રહે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/69cc77475ad40ecb810696317d83eeac0b036.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અવારનવાર પોતાના નવા લુકની ઝલક ફેન્સ સાથે શેર કરતી રહે છે
4/5
![હવે ફરીથી મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હંમેશની મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/b325946b9ac8cfd25928d83760f7538342196.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરીથી મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હંમેશની મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
5/5
![લેટેસ્ટ ફોટોઝમાં મલાઈકા બેકલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકાએ તેના સિઝલિંગ લુકને પૂર્ણ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે.(All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/3c84712660f50166c4061d097afbacd379f5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ ફોટોઝમાં મલાઈકા બેકલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકાએ તેના સિઝલિંગ લુકને પૂર્ણ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે.(All Photos-Instagram)
Published at : 17 Jun 2022 01:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)