શોધખોળ કરો
Nikita Dutta: નિકિતા દત્તાએ પિંક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
Nikita Dutta: નિકિતા દત્તાએ પિંક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો
નિકિતા દત્તા
1/8

બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા પોતાની એક્ટિંગ કરતા પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે વધુ ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લુકને ખૂબ જ પસંદ કરે છે.
2/8

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સના ફરી એકવાર તેના દિવાના બની ગયા છે.
Published at : 25 Jun 2024 07:51 PM (IST)
આગળ જુઓ





















