શોધખોળ કરો
'મસ્ત મસ્ત ગર્લ' રવિના ટંડનના નવા ફોટોશૂટે ફેન્સના ધબકારા વધાર્યા

રવિના ટંડન
1/6

બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક રવિના ટંડન એક સમયે પોતાની ફિલ્મોથી લાખો લોકોના દિલ જીતી લેતી હતી. તે તેની એક્ટિંગની સાથે સાથે સુંદરતા માટે પણ પ્રખ્યાત હતી.
2/6

રવિના ટંડન હાલમાં 47 વર્ષની છે. જો કે, તે હજી પણ સુંદરતાના મામલે ન્યૂ કમરને ટક્કર આપે છે.
3/6

તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે.
4/6

ફોટામાં તે ગ્રે ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
5/6

રવિના ટંડન એક ફેશન આઇકોન છે. તે પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/6

આ તસવીરમાં રવીનાની સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થયા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.(All Photos-Instagram)
Published at : 18 Jun 2022 04:48 PM (IST)
આગળ જુઓ
Advertisement