શોધખોળ કરો
Sanya Malhotra Pics: 'હિટઃ ધ ફર્સ્ટ કેસ'ના ટ્રેલર લોન્ચ પર પહોંચી સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રા
1/8

બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. સાન્યા મલ્હોત્રા ઘણા બધા ફોટોશૂટ કરાવે છે. જો કે, આ વખતે અભિનેત્રી પાપારાઝીના કેમેરામાં ક્લિક થઇ હતી.
2/8

હાલમાં સાન્યા મલ્હોત્રા તેની આગામી ફિલ્મ 'હિટઃ ધ ફર્સ્ટ કેસ' ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
Published at : 24 Jun 2022 01:43 PM (IST)
આગળ જુઓ





















