શોધખોળ કરો
બ્લેક આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે સોનાક્ષી, જુઓ હોટ તસવીરો
(All Photos-Instagram)
1/6

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ હાલમાં જ તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તેની સ્ટાઈલ અને સ્વેગ જોઈને ચાહકો ક્રેઝી થઈ ગયા છે.
2/6

સોનાક્ષી સિન્હા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
3/6

પોતાના લુકને પૂર્ણ કરવા માટે સોનાક્ષીએ હાઈ પોની અને ન્યૂડ મેકઅપ કર્યો છે.
4/6

સોનાક્ષી સિન્હાએ તેની કારકિર્દી શરૂઆત અભિનેતા સલમાન ખાનની 'દબંગ'થી કરી હતી.
5/6

પોતાની ફિલ્મો ઉપરાંત પર્સનલ લાઈફને લઈને પણ સોનાક્ષી સિન્હા હંમેશા ચર્ચામાં રહે છે.
6/6

આ ફોટામાં સોનાક્ષી સિન્હા બ્લેક સ્લીવ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.(All Photos-Instagram)
Published at : 11 Jun 2022 04:52 PM (IST)
આગળ જુઓ





















