શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ સૌફી ચૌધરીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ બિકિની તસવીરો
1/5
![મુંબઈઃ મોડલ સૌફી ચૌધરી પોતાની હોટ તસવીરને લઈ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના સોશિયલ મીડિયામાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈઃ મોડલ સૌફી ચૌધરી પોતાની હોટ તસવીરને લઈ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના સોશિયલ મીડિયામાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.
2/5
![સૌફીએ જે તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સૌફીએ જે તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
3/5
![અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે. સોફી આ દેખે જરા અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ જેવી ફિલ્મોમાં પણ નજર આવ ચુકી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે. સોફી આ દેખે જરા અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ જેવી ફિલ્મોમાં પણ નજર આવ ચુકી છે.
4/5
![સોફી ચૌધરી ટૂ-પીસ બિકિની પહેરી દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોફી ચૌધરી ટૂ-પીસ બિકિની પહેરી દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.
5/5
![સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચા જગાવી છે. સોફીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચા જગાવી છે. સોફીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Feb 2022 03:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)