શોધખોળ કરો
હોટ એક્ટ્રેસ સન્ની લીયોનીનો પ્રિય ક્રિકેટર કોણ છે ? સન્ની ક્રિકેટરને કેમ પસંદ કરે છે તેનું કારણ જાણીને ચોંકી જશો..
સની લિયોની
1/6

બોલિવૂડની અભિનેત્રી સની લિયોનીએ તેમના પસંદગીના ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. આ સાથે તેમણે આ એક આ ખાસ વાત પણ જણાવી હતી.
2/6

સની લિયોની પોર્ન ઇન્ડસ્ટ્રથી માંડીને ફિલ્મો કામ કરી ચૂકી છે. તે હજારો ફેન્સ છે પરંતુ સની ભારતીય ક્રિકેટરને પસંદ કરે છે. ક્રિકેટમાં તેમની દિલચશ્પી પહેલાથી જ છે.
3/6

એક સમયે આપેલા મીડિયા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તેમનો ફેવરિટ ક્રિકટર ‘કેપ્ટન કુલ એમ.એસ.ધોની’ છે. તેમણે લોકોની સમક્ષ ખૂબ જ પ્રેમથી તેમનું નામ લીધું હતું.
4/6

ધોની કેમ ફેવરિટ ક્રિકેટર છે. તેનું કારણ પણ સનીએ લોકો સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધોનીનો પુત્રી પ્રેમ મને તેના તરફ આકર્ષે છે. તેમની દીકરી જિવા સાથે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જોવ છું. ‘તે એક ફેમિલિ મેન છે’
5/6

સની લિયોનીએ ધોની વિશે વાત કરતા કહ્યું હતું કે, “ તે સારા કેપ્ટન, બેટસમેન હોવાની સાથે, શ્રેષ્ઠ પાપા અને પતિ પણ છે. તેમનો પરિવાર સાથે જે જુડાવ છે. તેનાથી હું પ્રભાવિત છું.
6/6

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 15 ઓગસ્ટે કેપ્ટન કૂલ ધોનીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેઓ હવે માત્ર આઇપીએલમાં જ રમે છે અને વધુ સમય પરિવાર સાથે જ વિતાવે છે. ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પયન્સ ટ્રોફી જીતી હતી.
Published at : 31 Aug 2021 12:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















