શોધખોળ કરો
બોસી લુકમાં જોવા મળી તાપસી પન્નુ
તાપસી પન્નુ
1/6

તાપસી પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે. આ ઉપરાંત અભિનેત્રી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
2/6

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં તાપસીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
Published at : 15 Jul 2022 04:12 PM (IST)
આગળ જુઓ





















