શોધખોળ કરો

કરિયરના પીક પર આ અભિનેત્રીઓએ કર્યા લગ્ન અને બાદમાં છોડ્યું કરિયર

Bollywood Actresses: સ્ત્રી કલાકારોની ફિલ્મ ઉદ્યોગમાં એટલી લાંબી કારકિર્દી હોતી નથી જેટલી પુરૂષ કલાકારોની હોય છે. તેનું સૌથી મોટું કારણ લગ્ન છે અને આ પછી અભિનેત્રીઓની જિંદગી બદલાઈ જાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/9

2/9
'ટાર્ઝનઃ ધ વન્ડર કાર' અને 'વોન્ટેડ' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળેલી આયેશા ટાકિયાની કારકિર્દી સફળ રહી હતી. ફિલ્મોમાં શાનદાર ડેબ્યૂ કરનાર આયેશા લગ્ન બાદ ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર રહી ગઈ હતી.

3/9
'ગજની' અને 'રેડી' જેવી સુપરહિટ ફિલ્મો કરનાર અભિનેત્રી અસિન પાસે ઘણી ફિલ્મોની ઑફર હતી પરંતુ તેણે લગ્ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો. લગ્ન પછી અસિન ક્યારેય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી અને પરિવારનું ધ્યાન રાખી રહી છે.

4/9
તમે 80ના દાયકામાં આવેલી ફિલ્મ રામ તેરી ગંગા મૈલી જોઈ હશે. આ ફિલ્મથી ફેમસ થયેલી મંદાકિનીને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી પરંતુ તેનું નામ ડોન સાથે જોડાયું હતું. આ પછી તેઓએ લગ્ન કરી લીધા અને મંદાકિનીનું ફિલ્મી કરિયર ખતમ થઈ ગયું.

5/9
અભિનેત્રી નમ્રતા શિરોડકરે 90ના દાયકામાં સલમાન ખાન અને સંજય દત્ત સાથે પડદા પર રોમાન્સ કર્યા બાદ ઘણી હિટ ફિલ્મો કરી છે. 2000 ના દાયકાની શરૂઆતમાં તેણીએ દક્ષિણ અભિનેતા મહેશ બાબુ સાથે લગ્ન કર્યા અને તેણીની ફિલ્મ કારકિર્દી છોડી દીધી.

6/9
સોનાલી બેન્દ્રે 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી. તેણે તે જમાનાના લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું પરંતુ વર્ષ 2002માં સોનાલીએ લગ્ન કરી લીધા અને થોડા વર્ષો માટે ઇન્ડસ્ટ્રી છોડી દીધી. હવે સોનાલી પાછલા કેટલાક વર્ષોથી ફરી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ છે.

7/9
માધુરી દીક્ષિતનું કરિયર 80 અને 90ના દાયકામાં પીક પર હતું. પરંતુ માધુરીએ વર્ષ 1999માં લગ્ન કરી લીધા અને અમેરિકા જતી રહી. માધુરી ભારત આવતી રહી અને તેણે કેટલીક ફિલ્મોનું શૂટિંગ કર્યું પરંતુ તેની ગર્ભાવસ્થા દરમિયાન તે સંપૂર્ણપણે દૂર જતી રહી હતી. બાદમાં વર્ષ 2008માં તે ઈન્ડસ્ટ્રીમાં પાછો ફરી હતી.

8/9
22 વર્ષની સાયરા બાનુએ 42 વર્ષના દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેણીએ દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા ત્યારે તેણીએ ઘણી હિટ ફિલ્મો આપી હતી અને તેનું કરિયર પીક પર હતું. જો કે લગ્ન બાદ તેણે કેટલીક ફિલ્મો કરી હતી પરંતુ બાદમાં તે ફિલ્મોથી દૂર જતી રહી હતી

9/9
બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 21 વર્ષની ઉંમરે તેણે ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા અને પોતાની ફિલ્મી કરિયર છોડી દીધી. જો કે, બાદમાં તે ફરીથી ફિલ્મોમાં પાછી ફરી અને તેની વાપસી શાનદાર રહી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget