શોધખોળ કરો
Arjun Malaika Photos: અડધી રાત્રે સોનમના ઘરની બહાર કંઈક આ રીતે સાથે જોવા મળ્યા અર્જૂન-મલાઈકા
Arjun Malaika Photos: અડધી રાત્રે સોનમના ઘરની બહાર કંઈક આ રીતે સાથે જોવા મળ્યા અર્જૂન-મલાઈકા
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર
1/9

Arjun Kapoor Malaika Arora Photos: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સોનમ કપૂરના ઘરની બહાર સાથે જોવા મળ્યા છે. શુક્રવારે રાત્રે બંને તેના ઘરે પહોંચ્યા હતા.
2/9

સોનમે હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં તેમના ઘરમાં સંપૂર્ણ રીતે ઉજવણીનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્જુન અને મલાઈકા પણ તેમના પુત્રને જોવા પહોંચ્યા હતા.
3/9

સોનમના ઘરેથી અર્જુન અને મલાઈકાની ઘણી તસવીરો સામે આવી છે.
4/9

અર્જુન અને મલાઈકાને સોનમના ઘરની બહાર આવતા જોઈને પાપારાઝી તેમને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. તેઓ બી-ટાઉનનું લોકપ્રિય કપલ છે.
5/9

આ દરમિયાન અર્જુન અને મલાઈકા એકદમ કેઝ્યુઅલ લૂકમાં દેખાયા અને બંનેમાંથી કોઈ પોઝ આપવાના મૂડમાં નહોતા.
6/9

અર્જુન પહેલા સોનમના ઘરની બહાર આવ્યો અને પછી પાછળથી મલાઈકા. જો કે બંને કારમાં સાથે ઘરે જવા નીકળ્યા હતા.
7/9

અર્જુન તેના પિતરાઈ ભાઈઓને ખૂબ પ્રેમ કરે છે અને તેમની સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.
8/9

અર્જુન ઘણીવાર સોનમ, રિયા, ખુશી, જ્હાન્વી અને તેની બહેન અંશુલા સાથે પાર્ટી કરતો જોવા મળે છે.
9/9

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હવે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.
Published at : 03 Sep 2022 11:15 PM (IST)
આગળ જુઓ
Advertisement