શોધખોળ કરો

દીપિકાથી લઇને અનુષ્કા સુધી... આ બોલિવૂડ સેલેબ્સ ડિપ્રેશનનો બની ચૂક્યા છે શિકાર

એવા અનેક બોલિવૂડ સેલેબ્સ છે જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે

બોલિવૂડ સ્ટાર્સ

1/8
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે અમે તમને એવા બૉલીવુડ સેલેબ્સનો પરિચય કરાવીએ જેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

2/8
આ યાદીમાં પ્રથમ નામ દીપિકા પાદુકોણનું છે. તેણી ઘણી વખત તેના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતી જોવા મળી છે. ડિપ્રેશનના સમયગાળા દરમિયાન તેમના પરિવારે તેમની સંભાળ લીધી. માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોને જાગૃત કરવા તે પોતાનું એક ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે.

3/8
ફિલ્મ 'યે દિલ હૈ મુશ્કિલ' દરમિયાન અનુષ્કા શર્માએ સ્વીકાર્યું હતું કે તે તેની એન્ગ્ઝાયટી માટે ધ્યાનનો આશરો લઈ રહી છે. તેણે કહ્યું હતું કે તેમાં છુપાવવા જેવું કંઈ નથી, કારણ કે તે સંપૂર્ણપણે સામાન્ય બાબત છે.

4/8
માનસિક બિમારીઓ વિશે લોકો જેટલા વધુ ઓપન હશે, તે તેમના માટે વધુ સારું રહેશે અને સારવારની નવી પદ્ધતિઓ પણ જાણી શકાશે. અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે પણ ઘણી વખત તેના બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર વિશે વાત કરી છે.

5/8
વર્ષ 2019 માં આલિયા ભટ્ટે પણ ખુલાસો કર્યો હતો કે તે માઇનર એન્ગ્ઝાયટી અટેક  સામે લડી રહી છે. તે આવતા-જતા રહે છે. એટલા માટે તે પોતાની જાતનું ખૂબ ધ્યાન રાખે છે. અત્યારે તે માતા બનવા જઈ રહી છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

6/8
કરણ ઝોહરે ચાર-પાંચ વર્ષથી ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી સામે લડવા અંગે પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેનો સૌથી ખરાબ સમય હતો. હવે તે ખૂબ જ મજબૂત બની ગયો છે અને લોકોની નકારાત્મક બાબતો તેના પર અસર કરતી નથી.

7/8
શ્રદ્ધા કપૂર પણ એન્ગ્ઝાયટીનો ભોગ બની છે. તે સમયે તેના શરીરમાં ઘણા ફેરફારો થયા હતા. તેને અને તેના પરિવારને શું થઈ રહ્યું છે તેની કોઈ જાણ નહોતી. બાદમાં બધાની મદદથી તેણીએ તેના પર કાબૂ મેળવ્યો.

8/8
વરુણ ધવને એકવાર કહ્યું હતું કે તે ફિલ્મ 'બદલાપુર'માં સાઈકોની ભૂમિકા ભજવતી વખતે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. તે તેના પાત્રમાં ખૂબ વધારે ખોવાઇ ગયો હતો. જેણે તેના વાસ્તવિક વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget